top of page

Profile

Join date: Aug 6, 2022

Posts (129)

Nov 9, 2026 ∙ 2 min
નવા વર્ષે મળીએ ત્યારે.....
કેલેન્ડરનું પાનું બદલાઈ ગયું અને નવા વર્ષનો સૂરજ ઊગીને હવે આથમવાની તૈયારીમાં હતો. નવા વર્ષના પ્રથમ મિલનનો એ અવસર હતો. સૌ મિત્રો ભેગા થયાં હતાં, એકબીજાને ભેટી રહ્યાં હતાં, હસી રહ્યાં હતાં, જૂની યાદો વાગોળી રહ્યાં હતાં અને વીતેલા સમયના હિસાબો માંડી રહ્યાં હતાં. ત્યાં બારણે ટકોરાં પડયા, બારણું ખોલ્યું તો વર્ષો જૂનો પરિચિત ચહેરો સામે ઊભો હતો. કશું બોલાયું નહીં, બસ બે હાથ જોડાયા ને બે આંખો સહેજ ભીની થઈ... એ રામ હતો. અમારી સાથે હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. રોજ રાત્રે અમારી મંડળી જાતજાતના ગપાટા...

8
0
Nov 8, 2026 ∙ 5 min
Joyful & Luminous Deepawali
A single Diya or lamp holds infinite beauty and hope. Diwali is a celebration of victory over evil or darkness and the coming of a New Year. But if we think deeply, what is this darkness we want to remove? Light means to follow a virtuous path such that our thoughts are always pure in heart, our words are sweet and peaceful and bring joy to the listener and our actions are always beneficial first to ourselves, and to others as well as to the environment. Darkness on the other hand is when our...

5
0
Nov 4, 2026 ∙ 6 min
મઠીયા પુરાણ
દિવાળીની આગલી સાંજે આખી સોસાયટીમાં મઠિયાની સુગંધ ફેલાઈ ગઈ હતી, અને એ સુગંધ સાથે જ શરૂ થઈ ગયો હતો ઓટલા પરનો ગપસપનો દરબાર. ચંપાબેને વણેલા મઠિયાની કડકાઈ પર લક્ષ્મીબેને ટીકા કરી, તો જમનાબેને ધીમેથી કહ્યું, "અરે, મઠિયા તો બહુ બનાવ્યા, પણ ગયા વર્ષે કોના મઠિયા ચવાણાની જેમ ચવાઈ ગયા હતા એ તો યાદ કરો!" બસ, પછી શું...?, મઠિયાનો એક એક ટુકડો મોમાં મુકાતો ગયો ને સાથે સાથે આખી સોસાયટીના જૂના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા. "જુઓ ચંપાબેન, તમારા મઠિયા તો બહુ કડક છે, દાંત માટે જોખમી છે હોં...!" લક્ષ્મીબેને ચાની...

72
0
gauresh panchal

gauresh panchal

Admin
More actions
bottom of page