top of page


નવા વર્ષે મળીએ ત્યારે.....
કેલેન્ડરનું પાનું બદલાઈ ગયું અને નવા વર્ષનો સૂરજ ઊગીને હવે આથમવાની તૈયારીમાં હતો. નવા વર્ષના પ્રથમ મિલનનો એ અવસર હતો. સૌ મિત્રો ભેગા થયાં હતાં, એકબીજાને ભેટી રહ્યાં હતાં, હસી રહ્યાં હતાં, જૂની યાદો વાગોળી રહ્યાં હતાં અને વીતેલા સમયના હિસાબો માંડી રહ્યાં હતાં. ત્યાં બારણે ટકોરાં પડયા, બારણું ખોલ્યું તો વર્ષો જૂનો પરિચિત ચહેરો સામે ઊભો હતો. કશું બોલાયું નહીં, બસ બે હાથ જોડાયા ને બે આંખો સહેજ ભીની થઈ... એ રામ હતો. અમારી સાથે હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. રોજ રાત્રે અમારી મંડળી જા
gauresh panchal
7 hours ago


Joyful & Luminous Deepawali
A single Diya or lamp holds infinite beauty and hope. Diwali is a celebration of victory over evil or darkness and the coming of a New Year. But if we think deeply, what is this darkness we want to remove? Light means to follow a virtuous path such that our thoughts are always pure in heart, our words are sweet and peaceful and bring joy to the listener and our actions are always beneficial first to ourselves, and to others as well as to the environment. Darkness on the other
gauresh panchal
1 day ago


મઠીયા પુરાણ
દિવાળીની આગલી સાંજે આખી સોસાયટીમાં મઠિયાની સુગંધ ફેલાઈ ગઈ હતી, અને એ સુગંધ સાથે જ શરૂ થઈ ગયો હતો ઓટલા પરનો ગપસપનો દરબાર. ચંપાબેને વણેલા મઠિયાની કડકાઈ પર લક્ષ્મીબેને ટીકા કરી, તો જમનાબેને ધીમેથી કહ્યું, "અરે, મઠિયા તો બહુ બનાવ્યા, પણ ગયા વર્ષે કોના મઠિયા ચવાણાની જેમ ચવાઈ ગયા હતા એ તો યાદ કરો!" બસ, પછી શું...?, મઠિયાનો એક એક ટુકડો મોમાં મુકાતો ગયો ને સાથે સાથે આખી સોસાયટીના જૂના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા. "જુઓ ચંપાબેન, તમારા મઠિયા તો બહુ કડક છે, દાંત માટે જોખમી છે હોં...!" લક્ષ
gauresh panchal
5 days ago


ઠોકર - સૌથી મોટો ગુરુ
ઠેબે ભાંગ્યું ઠીકરું, ઠેબે ફોડ્યાં ઠામ ઠેબે ચડિયા ઠાવકાં, ઠાકર લઇ જા ઠામ (કવિ શ્રી અરવિંદ બારોટ) જીવન એટલે સતત ચાલતી એક યાત્રા.પણ આ જીવનયાત્રાનો માર્ગ ક્યારેય સીધો અને સરળ હોતો નથી. માણસને લાગતું હોય છે કે બધું પોતાના આયોજન પ્રમાણે ચાલી રહ્યું છે, પરંતુ એક નાની ઠોકર આખી દિશા બદલી નાખે છે. માણસને ડગલે ને પગલે કેટલીયે ઠોકરો ખાવી પડે છે. ક્યારેક પરિસ્થિતિની ઠોકર, ક્યારેક સંબંધોની ઠોકર, તો ક્યારેક પોતાની ભૂલની ઠોકર. પરંતુ દરેક ઠોકર માણસને કંઈક શીખવી
gauresh panchal
Oct 28


The Spirit of Dussehra
The name Dussehra is also derived from Sanskrit Dasha + Ahara = Dasharahara = Dasharaha. Araha means day. Example Aharnisha is derived from Ahara+nisha. Goddess fought with evils for 9 nights and 10 days. The name Vijayadashami is also derived from the Sanskrit words "Vijaya-dashami" literally meaning the victory on the Dashami (Dashmi being the tenth lunar day of the Hindu calendar month). Diwali the festival of lights is celebrated twenty days after Dasara. Some of the demo
gauresh panchal
Oct 20


નવરાત્રિ — નારી ઊર્જાનું પર્વ
સૂર્ય પૃથ્વીના વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ તરફ મહત્તમ અંતરે હોય છે, ત્યારે તેને અયનકાળ કહેવામાં આવે છે. યોગિક સંસ્કૃતિમાં, જૂન મહિનામાં આવતો ઉનાળુ અયનકાળ દક્ષિણાયનની શરૂઆત દર્શાવે છે. આ સમયથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આકાશમાં દક્ષિણ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. એ જ રીતે, ડિસેમ્બર મહિનામાં આવતો શિયાળુ અયનકાળ ઉત્તરાયણની શરૂઆત દર્શાવે છે, એટલે કે સૂર્યની ઉત્તર તરફની ગતિનો આરંભ થાય છે. ડિસેમ્બરમાં ઉત્તરાયણની શરૂઆતથી લઈને જૂનમાં દક્ષિણાયણની શરૂઆત સુધીના વર્ષના છ મહિનાના સમયગ
gauresh panchal
Oct 13


Navdurga In Nine Forms
Navratri days are celebrated during the begining of Spring and Autumn seasons and solar prevalences. Hindu deity Shakti is worshiped throughout India during Navratri. This period is the prelude to the festive season and the air is rife with festivity. About Goddess Durga: Goddess Durga is one of the most popular Goddess in Hindu religion. Maa Durga is a form of Shakti (Maa Lakshmi, Maa Saraswati & Maa Kali). In Sanskrit ‘Durga’ means as the one who is unbeatable and can n
gauresh panchal
Oct 11


Teachers: Our Guiding Force
Teaching is the most influential job in the world. Teachers are known to shape the mind of youth and without knowledge no one can exist in this world. Teacher imparts good value in children and turns them into responsible citizens. On this wonderful occasion, I wish to thank my teachers for their encouragement and support always. TEACHER is a full form of T-Talent E-Education A-Attitude C-Character H-Harmony E-Efficient R-Relation Without you, we would have been lost. Thank y
gauresh panchal
Sep 5


Janmasthami - Krishna’s Divine Leela
Krishna has been seen, perceived, understood and experienced in many different ways by different people. When we say Krishna, the essence of who he is, he is : an irrepressible child, a terrible prankster, an enchanting flute player, a graceful dancer, an irresistible lover, a truly valiant warrior, a ruthless vanquisher of his foes, a man who left a broken heart in every home, an astute statesman and a kingmaker, a thorough gentleman, a yogi of the highest order, and the mos
gauresh panchal
Sep 3


यतो धर्म: ततो राष्ट्रम्: वंदेमातरम्:
Let us think about what Independence is. Independence is more than just the freedom from foreign rule; it is the essence of self-determination and the right to forge our own destiny. It reminds us of the sacrifices made by countless heroes who fought for a future where every citizen could live with dignity and pride. As we celebrate Independence Day, let us cherish the values of unity, justice, and liberty, and work together to build a nation that truly embodies the spirit of
gauresh panchal
Aug 15


ગુરુ : જીવનપથનો માર્ગદર્શક પ્રકાશદીપ
હે ગુરુદેવ! આપને હું શિર નમાવું છું. આપ બ્રહ્મા સમા સૃષ્ટિના સર્જક, વિષ્ણુ સમા પાલક અને મહેશ સમા સંહારક છો. પરમજ્ઞાનના સ્વરૂપે આપ સર્વના હૃદયમાં સર્વવ્યાપક રીતે વિરાજો છો. ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાનશક્તિના આધારરૂપ, વિવિધ તત્ત્વોના આભૂષણથી અલંકૃત અને ભૌતિક સમૃદ્ધિ તેમજ પરમમુક્તિના વરદાનદાતા એવા શ્રી ગુરુદેવને મારાં સહસ્ર વંદન. गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय ।। असितगिर
gauresh panchal
Jul 29


The Guru: The Guiding Light, Celebrate
I bow my head to You my master who is like the God of Creation, Sustenance, Destruction and omnipresent in us like the supreme knowledge ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः ॥ Salutation to that noble Guru, who is established in the power of knowledge, adorned with the garland of various principles and is the bestower of prosperity and liberation. गुरु गोविन्द दोऊ खड़े काको लागूं पायं। बलिहारी गुरु आपने जिन गोविन्द दियो बताय ।। अ
gauresh panchal
Jul 28


Who Is a True Guru?
Literal Meaning of Guru The word ‘Guru’ is derived from the Sanskrit language and has a deep spiritual meaning. Its two syllables Gu and Ru stand for the following: Gu denotes the spiritual ignorance that most of humankind is in. Ru represents the radiance of spiritual knowledge that dispels the spiritual ignorance. The Guru: The Guiding Light, Celebrate In short, the Guru is the One who dispels the darkness of spiritual ignorance in humanity and bestows upon them spiritual e
gauresh panchal
Jul 28


Happy Mother's Day...!
Happy Mother's Day Warm gentle hands Kind words, a soft touch Everlasting faith Hopeful encouragement An all-abiding Love Good-humored advice A pillar of strength A deep well of wisdom A heart that understands The will to hold on The courage to let go Mother A portrait of love ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~ ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~ "God couldn't be everywhere, so He made mothers." While not theologically accurate, this old Jewish saying describes beaut
gauresh panchal
May 10


મીઠી તે મોરી માત રે..!
Script Written by : Raam Mori Expressed by : Chirag Vora Anchored by : Prateek Gandhi Source : Gujarati Jalso
gauresh panchal
May 10


The Spirit of Sacrifice: Good Friday
Good Friday is a Christian tradition to mark the day of Crucifixion of Jesus, whom they believe to be the Son of God as well as his Messiah or messenger. Jesus was arrested, tried and sentenced by Pontius Pilate, to be executed on a cross. Jesus was arrested following the famous Last Supper with the Twelve Apostles, then flogged, and mocked by Roman soldiers for being the King of Jews. Collectively known as the Passion of Christ, the suffering and death of Jesus by crucifixi
gauresh panchal
Apr 3


સુંદરકાંડ (વાલ્મીકિ રામાયણ)-વિશિષ્ટ ગુણો
વાલ્મીકિ રામાયણ, સંસ્કૃતની એક શ્રેષ્ઠ કાવ્યરચના, જે શ્રી રામ (શ્રી મહાવિષ્ણુના અવતાર)ની સુંદર રીતે કથા વાર્તા કરે છે. આ રામકથા છ કાંડો (પ્રકરણો)માં વિભાજિત છે. આમાં પાંચમો કાંડ - સુંદરકાંડ ખરેખર 'સુંદર' છે. તેમાં હનુમાનજીના શ્રેષ્ઠ ગુણોનું વર્ણન છે. આખુ વર્ણન રાવણ દ્વારા લંકામાં લઈ જવાયેલી સીતા માતાની શોધ સાથે સંકળાયેલું છે. સુંદરકાંડને અત્યંત પાવન માનવામાં આવે છે અને લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે તેનુ પારાયણ કરે છે. આ શ્લોક હનુમત્સ્મરણના ઉત્તમ ફળનું વર્ણન કરે છે: बुद्धि
gauresh panchal
Apr 2


Jai Hanuman, Jai Bajrangbali!
Once Rama asked Hanuman: “Hanuman what attitude do you cherish towards Me?” Hanuman answered: “O Rama, when I think I am the body, You are the Master and I am your servant. When I think I am the jivatman (individual soul), You are the whole and I am a part (but) When I have the knowledge of Reality (Atman), I see that You are I and I am You. No difference at all.” Happy Hanuman Jayanti........ May Hanumanji Bless all of you With happiness & prosperity https://youtu.be/VG3
gauresh panchal
Apr 2


Celebrate Ram Navami & Be Happy!
Ram Navami is a Hindu festival, celebrating the birth of Lord Rama to King Dasharatha and Queen Kausalya of Ayodhya. Ram is the 7th incarnation of the Dashavatara of Vishnu. The Rama Navami festival falls in the Shukla Paksha on the Navami, the ninth day of the month of Chaitra in the Hindu calendar. Thus, it is also known as Chaitra Masa Suklapaksha Navami, and marks the end of the nine-day Chaitra-Navratri celebrations. Rama navami is one of the most important festivals of
gauresh panchal
Mar 26


Happy Gudi Padawa...!
Gudhi Padva (Marathi: गुढी पाडवा Guḍhī Pāḍavā also known as Ugadhi in Telugu and Yugadi In Kannada), is the Sanskrit name for Chaitra Shukla Pratipada. It is celebrated on the first day of the Chaitra month to mark the beginning of the New year according to the lunisolar Hindu calendar. This day is also the first day of Chaitra Navratri and Ghatasthapana also known as Kalash Sthapana is done on this day. The practice of raising the Gudhi was started by Shivaji Maharaj to welc
gauresh panchal
Mar 18
bottom of page

